જો તમે મોબાઈલ ઓશીકા નીચે રાખીને સૂતા હોવ તો સાવધાન 

જો તમે મોબાઈલ ઓશીકા નીચે રાખીને સૂતા હોવ તો સાવધાન મોબાઈલ ઓશીકા નીચે સૂવું એ ખતરનાક તો છે જ પરંતુ તે તમારી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે.  આ રિપોર્ટ દ્વારા જાણો ફોનને તકિયા નીચે રાખીને સૂવાના શું નુકસાન થાય છે. સવારે ઉઠીને, આપણામાંના મોટાભાગના લોકો પહેલા આપણા ફોન તરફ જુએ છે.  રાત્રે પણ આપણે સૂતા…

Read More