
રેશન કાર્ડમાં ઘરે બેઠા કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી
તમારે પણ પોતાના રેશન કાર્ડમાં કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી જરૂરી છે.સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે સરકાર ની દરેક યોજનામાં રેશનકાર્ડ જરૂરી છે. તેથી, જો તમારા પરિવારના કોઈપણ સભ્યનું નામ રેશનકાર્ડમાં સામેલ નથી, તો તમે ઉલ્લેખિત પ્રક્રિયા દ્વારા પરિવારના તમામ સભ્યોના નામ રેશન કાર્ડમાં ઉમેરી…