શું છે જાણો આમ આદમી પાર્ટી ની ગુજરાત માં ભ્રષ્ટાચાર વિશેની ગેરંટી

આમ આદમી પાર્ટી ના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત માં ભ્રષ્ટાચાર મુક્ત સાશન ની ગેરંટી આપવાંમાં આવી. જેમાં કેજરીવાલ સાહેબે જણાવ્યું કે ગુજરાત માં ભ્રષ્ટાચારને સંપૂર્ણ પણે બંધ કરવામાં આવશે. વધુમાં તેમને ગુજરાતની જનતા ને કોઈ પણ સરકારી ઓફિસ ના કામ માટે ધક્કા ખાવા નઈ પડે અને સરકારી કર્મચારી આપના ઘરે સુધીઆવશે અને કામ […]

Continue Reading
seva pakhavadiyu

શું છે જાણો સેવાપખવાડિયું ?

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘સેવા પખવાડિયું’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ જગ્યા એ અલગ અલગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેછે છે નીચે મુજબ ના કાર્યક્રમ રહેશે. •સેવા પખવાડિયું ( 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર […]

Continue Reading

રાજ્યમાં 11 થી 15 સપ્ટેમ્બર સુધીમાં અતિભારે વરસાદની આગાહી:હવામાન વિભાગ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઘણા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. હજુ પણ આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અથવા હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે 11 થી 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. નોંધનિય […]

Continue Reading

રેશન કાર્ડમાં ઘરે બેઠા કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી

તમારે પણ પોતાના રેશન કાર્ડમાં કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી જરૂરી છે.સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે સરકાર ની દરેક યોજનામાં રેશનકાર્ડ જરૂરી છે. તેથી, જો તમારા પરિવારના કોઈપણ સભ્યનું નામ રેશનકાર્ડમાં સામેલ નથી, તો તમે ઉલ્લેખિત પ્રક્રિયા દ્વારા પરિવારના તમામ સભ્યોના નામ રેશન કાર્ડમાં ઉમેરી […]

Continue Reading
https://top10gujarati.com/

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ ગેરંટીની ઘોષણા કરશે

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7:00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. તેઓ રાત્રી દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ […]

Continue Reading