
‘માય રોલ મોડલ- નાથુરામ ગોડસે’ પર શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં વલસાડના અધિકારીને સસ્પેન્ડ કરાયો વધુ વિગત જાણો.
મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મેં ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અમે ગુનેગારો સામે પગલાં લઈશું. થોડા કલાકોમાં ગવળીને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો.” ગુજરાત સરકારે બુધવારે વલસાડ જિલ્લાના પ્રોબેશનરી યુવા વિકાસ અધિકારીને “માય રોલ મોડલ – નાથુરામ ગોડસે” વિષય પર શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવા બદલ સસ્પેન્ડ કર્યા…