IPL ઓક્શન 2022: પહેલા દિવસે 74 ખેલાડીઓ પર 388 કરોડની બોલી, ઈશાન કિશન સૌથી મોંઘો
વિકેટકીપર ઇશાન કિશન IPL મેગા ઓક્શન 2022 ના પહેલા દિવસે સૌથી મોંઘો વેચાયો. ઈશાન IPLના ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ભારતીય બની ગયો છે. અનકેપ્ડ શાહરૂખ ખાનને પંજાબ કિંગ્સે રૂ. 9 કરોડમાં ઉમેર્યો હતો. નવી દિલ્હી . IPL મેગા ઓક્શન 2022ના પ્રથમ દિવસે કુલ 74 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં 20 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. આ […]
Continue Reading