આ છે ‘દુનિયાનું સૌથી નાનું ટાઉન’ જ્યાં રહે છે માત્ર 27 લોકો! જેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે.
જો તમે ક્યારેય દિલ્હી, મુંબઈ, કોલકાતા કે બેંગ્લોર જેવા શહેરમાં ગયા હોવ તો આ શહેરો કેટલા મોટા છે તે જાણીને તમને આશ્ચર્ય થયું જ હશે. તમારા વાહનનું પેટ્રોલ ખતમ થઈ જશે પણ આ શહેરોની સરહદો ખતમ નહીં થાય. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું શહેર છે જે એટલું નાનું છે કે તમે […]
Continue Reading