જો તમે મોબાઈલ ઓશીકા નીચે રાખીને સૂતા હોવ તો સાવધાન
જો તમે મોબાઈલ ઓશીકા નીચે રાખીને સૂતા હોવ તો સાવધાન મોબાઈલ ઓશીકા નીચે સૂવું એ ખતરનાક તો છે જ પરંતુ તે તમારી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. આ રિપોર્ટ દ્વારા જાણો ફોનને તકિયા નીચે રાખીને સૂવાના શું નુકસાન થાય છે. સવારે ઉઠીને, આપણામાંના મોટાભાગના લોકો પહેલા આપણા ફોન તરફ જુએ છે. રાત્રે પણ આપણે સૂતા … Read more