ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ૧૦ રાજ્યો (૨૦૧૧)

India

 

૧. ઉત્તર પ્રદેશ

વસ્તી : ૧૯૯,૮૧૨,૩૪૧

વિસ્તાર : ૨૪૦,૯૨૮ km2

વસ્તી ગીચતા : ૮૨૮ km2

 

૨. મહારાષ્ટ્ર 

વસ્તી : ૧૧૨,૩૭૨,૯૭૨

વિસ્તાર : ૩૦૭,૭૧૩ km2

વસ્તી ગીચતા : ૩૬૫ km2

૩. બિહાર

વસ્તી : ૧૦૩,૮૦૪,૬૩૭

વિસ્તાર :  ૯૪,૧૬૩ km2

વસ્તી ગીચતા : ૧,૧૦૨ km2

 

૪. પશ્ચિમ બંગાળ

વસ્તી : ૯૧,૩૪૭,૭૩૬

વિસ્તાર : ૮૮,૭૫૨ km2

વસ્તી ગીચતા : ૧,૦૨૯ km2

 

૫. મધ્યપ્રદેશ

વસ્તી : ૭૨,૫૯૭,૫૬૫

વિસ્તાર : ૩૦૮,૨૪૫ km2

વસ્તી ગીચતા : ૨૩૬ km2

 

૬. તામિલનાડુ 

વસ્તી : ૭૨,૧૩૮,૯૫૮

વિસ્તાર : ૧૩૦,૦૫૮ km2

વસ્તી ગીચતા : ૫૫૫ km2

૭. રાજસ્થાન 

વસ્તી : ૬૮,૬૨૧,૦૧૨

વિસ્તાર : ૩૪૨,૨૩૯ km2

વસ્તી ગીચતા : ૨૦૧ km2

૮. કર્ણાટક

વસ્તી : ૬૧,૧૩૦,૭૦૪

વિસ્તાર : ૧૯૧,૭૯૧ km2

વસ્તી ગીચતા : ૩૧૯ km2

૯. ગુજરાત

વસ્તી : ૬૦,૩૮૩,૬૨૮

વિસ્તાર :  ૧૯૬,૦૨૪ km2

વસ્તી ગીચતા :  ૩૦૮ km2

૧૦. આંધ્રપ્રદેશ 

વસ્તી : ૪૯,૩૮૬,૭૯૯

વિસ્તાર : ૧૬૨,૯૬૮ km2

વસ્તી ગીચતા : ૩૦૩ km2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *