Skip to content

ભારતીય નાણાનું ‘ રૂપિયો ’ નામ કેમ પડ્યું ?

ભારતીય નાણાનું ‘ રૂપિયો ’ નામ કેમ પડ્યું ?

બહુ જુના સમયમાં પૈસા નહોતા.પરંતુ પોત પોતાની વસ્તુની અદલા બદલી કરી લેતાં . કપડાંની જરૂર હોય તો અનાજ કે કોઈ બીજી વસ્તુના બદલામાં મેળવી લેવાતા . આ પધ્ધતિને વિનિમય કહેતાં . ધીમે ધીમે કીમતી ધાતુઓ , મોતી વગેરે ચલણમાં આવ્યા અને ત્યાર બાદ સોનું , ચાંદી , તાંબા વગેરે ધાતુઓના સિક્કાનું ચલણ બન્યું . ભારતમાં સોના અને ચાંદીના સિક્કાનું ચલણ હતું . જુદી જુદી ભાષામાં તેના અનેક નામ હતા . સુવર્ણ મહેરો પણ કહેતા . સિક્કા મુખ્યત્વે ચાંદીના બનતાં . ચાંદીને રૂપુ પણ કહે છે . રૂપા ઉપરથી ચાંદીના સિક્કાનું રૂપિયો નામ પડયું અને આજે કાગળની નોટને પણ રૂપિયો જ કહે છે . ભારતના નાણાને રૂપિયો નામ મળ્યું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *