
ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ચલાવીને એક મહિલા બની ફેરારી ની મલિક, હવે તે ઇન્સ્ટાગ્રામ પરથી કમાય છે કરોડો.
સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા, લોકો પોતાનું મનોરંજન કરવા માટે રોજિંદા જીવનની ધમાલમાંથી થોડો સમય કાઢે છે. પરંતુ ઘણા લોકો એવા છે જેઓ આમાંથી મોટી કમાણી કરીને કરોડપતિ બની રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ દ્વારા કરોડોની કમાણી કરનાર એલેક્સાએ જ્યારે ફેરારી સાથેનો પોતાનો ફોટો શેર કર્યો ત્યારે ચાહકોના મોં ખુલ્લા રહી ગયા. સોશિયલ મીડિયા દ્વારા નામ કમાવા, ફેમસ…