પીએમ મોદીએ ઈ-ઓક્શનની જાહેરાત કરી, કિંમત 200 થી 2.5 લાખ રૂપિયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ સ્મૃતિચિહ્નો પર મળેલી ભેટોની હરાજી શરૂ કરવામાં આવી હતી. પીએમ મોદીએ લોકોને મળેલ ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીમાં ભાગ લેવાની અપીલ કરતા કહ્યું છે કે, આમાંથી આવતા પૈસા નમામી ગંગે મિશનમાં ખર્ચવામાં આવશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સંભારણાની ઈ-હરાજીની જાહેરાત કરી હતી. આ ઈ-હરાજીમાં…

Read More