ગુજરાતના ટોચના 10 સૌથી મોટા ડેમ

ગુજરાતના ટોચના 10 સૌથી મોટા ડેમ ૧. સરદાર સરોવર ડેમ સરદાર સરોવર ડેમ ભારતના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર બનાવવામાં આવ્યો છે જે ગુજરાત રાજ્યમાં આવેલો છે. ઊંચાઈ : ૧૩૮.૬૮ મીટર ઊંચાઈ (પાયો)  : ૧૬૩ મીટર (૫૩૫ ફૂટ) લંબાઈ :  ૧,૨૧૦ મીટર (૩,૯૭૦ ફૂટ) સ્થાન  : નવાગામ, કેવડિયા, ભારત બાંધકામ એપ્રિલ : ૧૯૮૭ થી…

Read More