seva pakhavadiyu

શું છે જાણો સેવાપખવાડિયું ?

Gujarat

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ‘સેવા પખવાડિયું’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ જગ્યા એ અલગ અલગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેછે છે નીચે મુજબ ના કાર્યક્રમ રહેશે.

•સેવા પખવાડિયું ( 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ) માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સેવા પખવાડિયું

•દરેક જિલ્લા / મહાનગરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વ્યક્તિત્વ ઉપર આધારિત પ્રદર્શનીનું આયોજન
17 સપ્ટેમ્બરના રોજ તમામ જિલ્લા / મહાનગરમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન

•18 સપ્ટેમ્બરના રોજ દરેક વિધાનસભાઓમાં એક સાથે નમો કિસાન પંચાયતનો શુભારંભ

•21 સપ્ટેમ્બરના રોજ 75,000 દીકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ તથા દવા વિતરણ કાર્યક્રમ

•25 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનધ્યાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે મન કી બાત કાર્યક્રમનું આયોજન

•2 જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન અને ખાદી ખરીદીનું આયોજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *