શું છે જાણો આમ આદમી પાર્ટી ની ગુજરાત માં ભ્રષ્ટાચાર વિશેની ગેરંટી

Gujarat

આમ આદમી પાર્ટી ના સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત માં ભ્રષ્ટાચાર મુક્ત સાશન ની ગેરંટી આપવાંમાં આવી. જેમાં કેજરીવાલ સાહેબે જણાવ્યું કે ગુજરાત માં ભ્રષ્ટાચારને સંપૂર્ણ પણે બંધ કરવામાં આવશે.
વધુમાં તેમને ગુજરાતની જનતા ને કોઈ પણ સરકારી ઓફિસ ના કામ માટે ધક્કા ખાવા નઈ પડે અને સરકારી કર્મચારી આપના ઘરે સુધીઆવશે અને કામ કરી આપશે લાંચ પણ આપવી નઈ પડે.
તો જાણો અરવિંદ કેજરીવાલ ના ગુજરાત ના ભ્રષ્ટાચાર ના બીજી ગેરંટી વિષે.

1. CM , મંત્રી , MLA કે કોઇપણ અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા દેવામાં નહીં આવે

2. ગુજરાતની જનતાના પૈસા ગુજરાતની જનતા પર જ ખર્ચ કરવામાં આવશે

૩. સરકારી કામ માટે કોઈએ લાંચ આપવી નહીં પડે

4. તમામ નેતાઓના કાળા ધંધા બંધ કરાવીશું

5. પેપર લીક કરનારાઓને જેલમાં મોકલીશું

આ પણ વાંચો:રેશન કાર્ડમાં ઘરે બેઠા કોઇનું નામ ઉમેરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ કરવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *